Talati Practice MCQ Part - 4
નીચે આપેલા શબ્દને ક્રમમાં ગોઠવો.
બ્રેક, બૃહદ, બહાર, બોકડો, બંદર

બંદર, બોકડો, બહાર, બૃહદ, બ્રેક
બ્રેક, બંદર, બૃહદ, બોકડો, બહાર
બહાર, બંદર, બૃહદ, બોકડો, બ્રેક
બ્રેક, બોકડો, બંદર, બહાર, બૃહદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
વાણી, સ્મિતાથી એક વર્ષ મોટી છે. સ્મિતા, સંજયથી બે વર્ષ મોટી છે. રાજુ, સંજયથી એક વર્ષ મોટો છે. આમા સૌથી નાનું કોણ છે ?

વાણી
રાજુ
સ્મિતા
સંજય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કાયદાની નજરમાં સૌ સરખાં એવું કયા અનુચ્છેદમાં જણાવેલ છે ?

અનુચ્છેદ–12
અનુચ્છેદ–18
અનુચ્છેદ–14
અનુચ્છેદ–16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કઝાખસ્તાનની રાજધાની અસ્તાનનું નામ બદલીને નવું નામ શું રાખવામાં આવ્યું ?

ઓમાન
નૂરસુખ્તાન
અકમેલા
જોર્માત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘રાત રાણી' કોનો કાવ્યસંગ્રહ છે ?

ઉમાશંકર જોશી
કવિ બોટાદકર
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP