ભારતનો ઈતિહાસ (History of India) નીચે પૈકીના કયા કાવત્રામાં દોષિત ગણીને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ સહિત 19ને ફાંસીની સજા ફરમાવવામાં આવેલી હતી ? ઢાકા હાવડા લાહોર બનારસ ઢાકા હાવડા લાહોર બનારસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કલ્હણ દ્વારા રાજતરંગિણી કઈ સદીમાં લખાયેલ હતી ? બારમી સદી દસમી સદી અગિયારમી સદી તેરમી સદી બારમી સદી દસમી સદી અગિયારમી સદી તેરમી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930ના દિવસને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો ? સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન) 'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન) દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન) સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન) સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન) 'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન) દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન) સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) માટીકામ અને તેના ઉદ્ભવસ્થાન અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ખુરજા – ઓડિશા બ્લુ - વલસાડ સુરઈ - પશ્ચિમ બંગાળ બ્લેક - આઝમગઢ ખુરજા – ઓડિશા બ્લુ - વલસાડ સુરઈ - પશ્ચિમ બંગાળ બ્લેક - આઝમગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા ? વલભી વિક્રમશીલા નાલંદા તક્ષશિલા વલભી વિક્રમશીલા નાલંદા તક્ષશિલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1893માં ઈલ્બર્ટ બિલ વિવાદ સમયે ભારતના વાઇસરોય કોણ હતા ? લોર્ડ ડફરિન લોર્ડ મેયો લોર્ડ રિપન લોર્ડ લિટન લોર્ડ ડફરિન લોર્ડ મેયો લોર્ડ રિપન લોર્ડ લિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP