ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સરસ્વતી નદીકિનારે ___ ગામની જગ્યાએ ચાવડા વંશના વનરાજે અણહિલના નામ પરથી અણહિલવાડ પતન વસાવ્યું ?

સાંતલપુર
સિદ્ધપુર
હારિજ
લકખારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આમાંનું કોણ એક હરોળમાં ન બેસી શકે ?

પ્રબોધ રાવળ
ડૉ.જીવરાજ મહેતા
હિતેન્દ્ર દેસાઇ
બળવંતરાય મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP