ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિજયગુપ્ત મૌર્ય કોનું ઉપનામ છે ? હર્ષણ પુષ્કર્ણા વિજય શંકરવાસુ ભારદ્વાજ વિજય નગેન્દ્ર વિજય હર્ષણ પુષ્કર્ણા વિજય શંકરવાસુ ભારદ્વાજ વિજય નગેન્દ્ર વિજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈ કઈ ભક્તિ પરંપરાના હતા ? મધુરા ભક્તિ પંચસખા નવધા ભક્તિ સહજ મધુરા ભક્તિ પંચસખા નવધા ભક્તિ સહજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ફિલીપ ક્લાર્કનો જન્મ ક્યાં થયો હતો ? શામરખા (આણંદ) ફતેહપુર (અમરેલી) બહિયલ ગોઠડા (વડોદરા) શામરખા (આણંદ) ફતેહપુર (અમરેલી) બહિયલ ગોઠડા (વડોદરા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાટ' - તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. બજાર હાથ બદલો સાથે બજાર હાથ બદલો સાથે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કૈવલ્યગીતા' કૃતિના રચયિતાનું નામ જણાવો. નરસિંહરાવ દિવેટિયા પ્રેમાનંદ અખો રમણભાઈ નીલકંઠ નરસિંહરાવ દિવેટિયા પ્રેમાનંદ અખો રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નળાખ્યાન' ની રચના કોણે કરી ? રામાનંદ સહજાનંદ પ્રેમાનંદ દયાનંદ રામાનંદ સહજાનંદ પ્રેમાનંદ દયાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP