ભારતનો ઈતિહાસ (History of India) 1905માં બંગાલના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ કર્ઝન લોર્ડ ડેલહાઉસી લોર્ડ વેવેલ લોર્ડ મિન્ટો લોર્ડ કર્ઝન લોર્ડ ડેલહાઉસી લોર્ડ વેવેલ લોર્ડ મિન્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શ્રી વલ્લભભાઈ પટેલ સત્યાગ્રહની કઈ લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના આજીવન અનુયાયી બની રહ્યા ? અમદાવાદનો સત્યાગ્રહ દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ચંપારણનો સત્યાગ્રહ અમદાવાદનો સત્યાગ્રહ દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ચંપારણનો સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયા ઉપનામ રવિન્દ્રનાથ ટાગોરના છે ? આપેલ તમામ ગુરુદેવ વિશ્વકવિ કવિગુરુ આપેલ તમામ ગુરુદેવ વિશ્વકવિ કવિગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્ર ચળવળ વખતે 'ચલો દિલ્લી' નો નારો કોણે આપ્યો હતો ? મહાત્મા ગાંધી સરદાર પટેલ જવાહરલાલ નેહરુ નેતાજી સુભાષચંદ્ર બોઝ મહાત્મા ગાંધી સરદાર પટેલ જવાહરલાલ નેહરુ નેતાજી સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મેગેસ્થનીસે ભારતીય સમાજને કેટલાં વિભાગમાં વર્ગીકૃત કર્યો ? 7 5 4 6 7 5 4 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિવિધ દેશો સાથેના ભારતના સૈન્ય અભ્યાસ અંગેનો અયોગ્ય વિકલ્પ પસંદ કરો. હેન્ડ-ઈન-હેન્ડ - ચીન મિત્ર શક્તિ - શ્રીલંકા નોમેડિક એલિફન્ટ- મોંગોલિયા એકુવેરિન - જાપાન હેન્ડ-ઈન-હેન્ડ - ચીન મિત્ર શક્તિ - શ્રીલંકા નોમેડિક એલિફન્ટ- મોંગોલિયા એકુવેરિન - જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP