ભારતનું બંધારણ (Constitution Of India) વર્ષ 1907માં વિકેન્દ્રીકરણ માટે નિમાયેલા રોયલ કમિશનના ચેરમેન કોણ હતા ? એમ્બરલીન લોર્ડ ફ્રાંસ લોર્ડ મિન્ટો હોબ હાઉસ એમ્બરલીન લોર્ડ ફ્રાંસ લોર્ડ મિન્ટો હોબ હાઉસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઓગસ્ટ, 1947ના રોજ ભારતીય સંસદના મધ્યસ્થ હોલ (બંધારણ કક્ષ) ના છાપરા ઉપર બંધારણ સભાના પ્રમુખના આમંત્રણ અનુસાર ભારતનો ધ્વજ કોના દ્વારા લહેરાવવામાં આવ્યો હતો ? પંડિત જવાહરલાલ નહેરુ વાઈસરોય લોર્ડ ઈર્વિન ડો. રાજેન્દ્ર પ્રસાદ લોર્ડ માઉન્ટબેટન પંડિત જવાહરલાલ નહેરુ વાઈસરોય લોર્ડ ઈર્વિન ડો. રાજેન્દ્ર પ્રસાદ લોર્ડ માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ? અનુચ્છેદ 356 અનુચ્છેદ 200 અનુચ્છેદ 300 અનુચ્છેદ 370 અનુચ્છેદ 356 અનુચ્છેદ 200 અનુચ્છેદ 300 અનુચ્છેદ 370 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકારની વહીવટી કામગીરીની સમીક્ષા સૌ પ્રથમ કોણે કરી હતી ? એ.ડી. ગોરવાલા સરદાર પટેલ બી.આર. આંબેડકર એન. ગોપાલસ્વામી આયંગર એ.ડી. ગોરવાલા સરદાર પટેલ બી.આર. આંબેડકર એન. ગોપાલસ્વામી આયંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'નીતિ આયોગ'ની રચના કઈ રીતે કરવામાં આવેલી હતી ? સંસદમાં કાયદો સુધારીને બંધારણમાં જરૂરી સુધારો કરીને કોર્ટના ચુકાદાનું પાલન કરવા મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી સંસદમાં કાયદો સુધારીને બંધારણમાં જરૂરી સુધારો કરીને કોર્ટના ચુકાદાનું પાલન કરવા મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલની નિમણુક બંધારણની કઈ કલમ હેઠળ થાય છે ? કલમ-153 કલમ-154 કલમ-155 કલમ-156 કલમ-153 કલમ-154 કલમ-155 કલમ-156 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP