Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) તાપી જીલ્લામાંથી પસાર થતી કઇ પર્વતમાળા રાજ્યનો સૌથી વધુ વરસાદ પડતો વિસ્તાર ધરાવે છે ? અરવલ્લી પર્વતમાળા શેત્રુંજય પર્વતમાળા સહ્યાદ્રિ પર્વતમાળા વિધ્યાચલ પર્વતમાળા અરવલ્લી પર્વતમાળા શેત્રુંજય પર્વતમાળા સહ્યાદ્રિ પર્વતમાળા વિધ્યાચલ પર્વતમાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાતની શાળાઓમાં ‘મધ્યાહન ભોજના યોજના' કયા મુખ્યમંત્રી દ્વારા દાખલ કરવામાં આવી હતી ? અમરસિંહ ચૌધરી કેશુભાઈ પટેલ છબીલદાસ મહેતા માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી કેશુભાઈ પટેલ છબીલદાસ મહેતા માધવસિંહ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ (NDDB) અનુસાર દૂધ ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય કયા ક્રમે આવે છે. પાંચમે દ્વિતીય ચોથે પ્રથમ પાંચમે દ્વિતીય ચોથે પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ વિકલાંગતાનાં કિસ્સામાં કેટલાં રૂપિયાનું વીમા રક્ષણ અપાય છે ? 3 લાખ 1 લાખ 5 લાખ 2 લાખ 3 લાખ 1 લાખ 5 લાખ 2 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળવર્ષથી વધુ વય ધરાવતી કોઇ પણ વ્યક્તિને બેંકમાં ખાતુ ખોલાવી શકે છે ? 18 25 16 10 18 25 16 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) કેન્દ્ર સરકારના નાણાકીય વહિવટ માટે કયા વર્ષમાં હિસાબ કાર્ય (એકાઉન્ટીંગ ફંશન) અને ઓડીટ ફંશન ને અલગ કરવાનો નિર્ણય લેવાયો ? 1965 1950 1976 2000 1965 1950 1976 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP