Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) કઇ સાલમાં ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ રાજ્યો બન્યા ? 1956 1947 1952 1960 1956 1947 1952 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) દેશની કુલ વસ્તીનાં ફક્ત 4.99% હિસ્સો ધરાવતું ગુજરાત ઘરગથ્થુ ઉત્પાદનમાં % હિસ્સો ધરાવે છે. 6.60% 9.90% 5.50% 7.70% 6.60% 9.90% 5.50% 7.70% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) સ્વયંસહાય સમય (SHG) થી જોડાયેલ કોઇપણ મહિલાને જનધન ખાતમાં કેટલાનો ઓવરડ્રાફ્ટ દેવામાં આવે છે ? રૂ. 3000 રૂ. 6000 રૂ. 4000 રૂ. 5000 રૂ. 3000 રૂ. 6000 રૂ. 4000 રૂ. 5000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત ગુજરાતનાં 5 લાખ કુટુંબોને ઓછામાં ઓછી કેટલી માસિક આવક મળે તેવું આયોજન કરાયું છે ? 10000 રૂ. 6000 રૂ. 8000 રૂ. 5000 રૂ. 10000 રૂ. 6000 રૂ. 8000 રૂ. 5000 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે કઈ યોજના શરૂ કરાઈ છે ? જળ બચાવો યોજના આપેલ પૈકી એક પણ નહીં જલ પરિવહન યોજના સુજલામ સુફલામ યોજના જળ બચાવો યોજના આપેલ પૈકી એક પણ નહીં જલ પરિવહન યોજના સુજલામ સુફલામ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાત રાજ્ય પાસેથી વધારે મંજૂર થયેલ ટેક્ષટાઇલ પાર્ક છે. 30 10 50 25 30 10 50 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP