Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાતમાં સૌથી મોટું વહાણ ભાંગવાનું કારખાનું ક્યાં આવેલું છે ? પોરબંદર સુરત અલંગ વલસાડ પોરબંદર સુરત અલંગ વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) માનવ શરીરમાં કુલ કેટલા રંગસૂત્રો હોય છે ? 23 22 44 46 23 22 44 46 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા ? એચ.જે. કાનીયા દિપક મિશ્રા એ.એન.રાય રંજન ગોગોઈ એચ.જે. કાનીયા દિપક મિશ્રા એ.એન.રાય રંજન ગોગોઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) બંધારણના મુસદ્દા સમીતીનાં અધ્યક્ષ કોણ હતા ? ગાંધીજી મૌલાના આઝાદ ડો. બી.આર.આંબેડકર જવાહરલાલ નહેરૂ ગાંધીજી મૌલાના આઝાદ ડો. બી.આર.આંબેડકર જવાહરલાલ નહેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાતમાં પંચાયતોની કચેરીઓને બ્રોડબેંડ ઇન્ટરનેટથી જોડવા માટે કઇ યોજના અમલમાં લાવવામાં આવી છે ? સ્વાગત ઓનલાઇન ઇ-પ્રોડ્યુરમેન્ટ ઇ-ધારા ઇ-ગ્રામ વિશ્વા ગ્રામ સ્વાગત ઓનલાઇન ઇ-પ્રોડ્યુરમેન્ટ ઇ-ધારા ઇ-ગ્રામ વિશ્વા ગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 'ખડે પગે ઊભા રહેવું’- રૂઢિપ્રયોગનો અર્થ શોધો. બેસવું જ નહીં ઊભા રહેવાની સજા કરવી કામ કરવા તૈયાર રહેવું. સક્રિય રીતે ઊભા રહેવું. બેસવું જ નહીં ઊભા રહેવાની સજા કરવી કામ કરવા તૈયાર રહેવું. સક્રિય રીતે ઊભા રહેવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP