Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) શિલોંગ એ ભારતના કયા રાજ્યની રાજધાની છે ? સિક્કીમ મેઘાલય નાગાલેન્ડ અરૂણાચલ પ્રદેશ સિક્કીમ મેઘાલય નાગાલેન્ડ અરૂણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ક્યા દેશમાં સપાટીથી સપાટી અણુસક્ષમ બેલિસ્ટીક મિશાઈલ ‘ગજનબી’ને સફળતા પૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યુ છે ? અફઘાનિસ્તાન ઈરાન પાકિસ્તાન ભારત અફઘાનિસ્તાન ઈરાન પાકિસ્તાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘પૂર્વ દિશામાં માત્ર લાલ રંગે જ કમાલ કરી દીધી!' (નિપાત શોધો) કમાલ રંગે પૂર્વ માત્ર કમાલ રંગે પૂર્વ માત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) નીચેનામાંથી કઇ આર.ટી.આઈ. એક્ટ 2005 હેઠળ 'માહિતી ક્લમ 2(એફ)ની વ્યાખ્યા હેઠળ આવતી નથી. સરક્યુલર ડેટા મટીરીયલ લોગબુક ફાઈલ નોટીગ્સ સરક્યુલર ડેટા મટીરીયલ લોગબુક ફાઈલ નોટીગ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) પ્રધાનમંત્રી આવાસ યોજના ક્યારે અસ્તિત્વમાં આવી ? 10 જૂન 2015 25 જૂન 2015 20 જૂન 2015 24 જૂન 2015 10 જૂન 2015 25 જૂન 2015 20 જૂન 2015 24 જૂન 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) The service is currently unavailable non-available inavailable imavailable unavailable non-available inavailable imavailable ANSWER DOWNLOAD GUJARATI MCQ APP