Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગૌતમ બુદ્ધનું જન્મસ્થળ લુમ્બિની કયા દેશમાં આવેલ છે ? જાપાન તિબેટ નેપાળ ભૂતાન જાપાન તિબેટ નેપાળ ભૂતાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાતમાં SEZ સ્થાપિત વ્યાપારિક જૂથોને 10 વર્ષ સુધી નિકાસ થકી થયેલા નફા ઉપર પ્રોફેશન ટેક્ષમાં રાહત આપવામાં આવે છે જેમાં પ્રથમ 5 વર્ષ સુધી % અને પછીનાં 5 વર્ષમાં % રાહત છે. અનુક્રમે 50% અને 25% અનુક્રમે 100% અને 10% અનુક્રમે 100% અને 50% અનુક્રમે 20% અને 10% અનુક્રમે 50% અને 25% અનુક્રમે 100% અને 10% અનુક્રમે 100% અને 50% અનુક્રમે 20% અને 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 'સર્વજ્ઞ' શબ્દનો સમાસ ઓળખાવો. મધ્યમપદલોપી તત્પુરુષ ઉપપદ દ્વિગુ મધ્યમપદલોપી તત્પુરુષ ઉપપદ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘તેલ જોવું ને તેલની ધાર જોવી' કહેવતનો અર્થ શોધો. તેલને ગાળતી વખતે ધાર જોવી જ પડે કોઇના પેટમાં તેલ રેડાવું તેલની ધાર જુવો તો જ તેલની કિંમત નક્કી થાય ખૂબ જ સમજી વિચારીને કાર્ય કરવું. તેલને ગાળતી વખતે ધાર જોવી જ પડે કોઇના પેટમાં તેલ રેડાવું તેલની ધાર જુવો તો જ તેલની કિંમત નક્કી થાય ખૂબ જ સમજી વિચારીને કાર્ય કરવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) The service is currently imavailable inavailable non-available unavailable imavailable inavailable non-available unavailable ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતનાં બંધારણને પુરેપુરૂ ઘડવામાં કેટલો સમય લાગ્યો હતો ? 2 વર્ષ 11 માસ, 24 દિવસ 2 વર્ષ 8 માસ, 18 દિવસ 2 વર્ષ 8 માસ, 11 દિવસ 2 વર્ષ 11 માસ, 18 દિવસ 2 વર્ષ 11 માસ, 24 દિવસ 2 વર્ષ 8 માસ, 18 દિવસ 2 વર્ષ 8 માસ, 11 દિવસ 2 વર્ષ 11 માસ, 18 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP