Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘ગાંજ્યા મેઘ વરસે નહિ’ કહેવતનો અર્થ આપો. મેઘગર્જના તો થાય પણ વરસાદ ન થાય. માગ્યા મેઘ વરસાવવા વચનો ખૂબ આપે પણ કોઇ મદદ ન કરે મેઘ ગરજે તો વીજળી ચમકે જ મેઘગર્જના તો થાય પણ વરસાદ ન થાય. માગ્યા મેઘ વરસાવવા વચનો ખૂબ આપે પણ કોઇ મદદ ન કરે મેઘ ગરજે તો વીજળી ચમકે જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘સતેજ’ શબ્દનો વિરોધી શબ્દ આપો. પ્રકાશ ઝાંખું નિસ્તેજ તમરુ પ્રકાશ ઝાંખું નિસ્તેજ તમરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) રાજ્ય સરકારની કઈ યોજના હેઠળ ગ્રામવાસીઓએ ભેગા થઈ સર્વસંમતીથી ગ્રામ પંચાયતના વહિવટ માટે પ્રતિનિધિઓ નક્કી કરે છે, જેના થકી ગ્રામ પંચાયતોની ચૂંટણી વ્યાપક સમજૂતીથી બિનહરીફ રિતે અને સર્વસંમતીથી થાય છે ? આદર્શ પંચાયત યોજના વિશ્વ ગ્રામ યોજના સમરસ ગ્રામ યોજના સંવાદ ગ્રામ યોજના આદર્શ પંચાયત યોજના વિશ્વ ગ્રામ યોજના સમરસ ગ્રામ યોજના સંવાદ ગ્રામ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાત રાજ્યના અંદાજપત્ર 2019-20માં આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ રૂા.ની જોગવાઈ કરેલી છે. 500 કરોડ 450 કરોડ 300 કરોડ 400 કરોડ 500 કરોડ 450 કરોડ 300 કરોડ 400 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) નીચેનામાંથી કયો શબ્દ જીવનનો પર્યાય નથી ? આયખું આવરદા જગત જિંદગી આયખું આવરદા જગત જિંદગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) કઇ સાલમાં ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ રાજ્યો બન્યા ? 1947 1952 1960 1956 1947 1952 1960 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP