GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કચ્છ જિલ્લામાં 1920માં કચ્છના તત્કાલીન મહારાજાએ વિજય વિલાસ પેલેસ બંધાવ્યો હતો. આ પેલેસ ક્યાં આવેલો છે ? કોટેશ્વર ભુજ માંડવી અંજાર કોટેશ્વર ભુજ માંડવી અંજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જ્યારે આડ પેદાશનું વેચાણ મૂલ્ય ખૂબજ ઓછું હોય ત્યાં તે સીધું નફા-નુકસાન ખાતે જમા લેવાય છે. આપેલ પૈકી એક પણ નહીં સંયુક્ત ખર્ચની ફાળવણીમાં ગણાય છે. અવેજી વસ્તુની કિંમત આધારે જમા થાય છે. તે સીધું નફા-નુકસાન ખાતે જમા લેવાય છે. આપેલ પૈકી એક પણ નહીં સંયુક્ત ખર્ચની ફાળવણીમાં ગણાય છે. અવેજી વસ્તુની કિંમત આધારે જમા થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 એકમનું જીવનધ્યેય નક્કી કરતી યોજના કઈ છે ? એક ઉપયોગી યોજના વ્યુહાત્મક યોજના સુનિયોજિત યોજના કાયમી યોજના એક ઉપયોગી યોજના વ્યુહાત્મક યોજના સુનિયોજિત યોજના કાયમી યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જ્યારે શેરો જપ્ત કરવામાં આવે છે ત્યારે ક્યું ખાતું ઉધાર થાય છે ? મૂડી અનામત ખાતું શેર મૂડી ખાતું શેર જપ્તી ખાતું શેર પ્રીમીયમ ખાતું મૂડી અનામત ખાતું શેર મૂડી ખાતું શેર જપ્તી ખાતું શેર પ્રીમીયમ ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને ક્યા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ? રાહત કમિશનર CEO - GSDMA રાહત નિયામક મુખ્ય સચિવ રાહત કમિશનર CEO - GSDMA રાહત નિયામક મુખ્ય સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 રાષ્ટ્રીય આવકના સર્જનમાં કઈ પદ્ધતિ દ્વારા દરેક પેઢીના ફાળાની માહિતી મળે છે ? ખર્ચ અને ઉત્પાદન બંને આવક મૂલ્યવૃદ્ધિ ખર્ચ ખર્ચ અને ઉત્પાદન બંને આવક મૂલ્યવૃદ્ધિ ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP