Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) આર.ટી.આઈ. એક્ટ કઈ તારીખથી અમલમાં આવ્યો ? 1 નવેમ્બર, 2005 12 ઓકટોબર, 2005 15 ઓકટોબર, 2005 1 જૂન, 2005 1 નવેમ્બર, 2005 12 ઓકટોબર, 2005 15 ઓકટોબર, 2005 1 જૂન, 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘સતેજ’ શબ્દનો વિરોધી શબ્દ આપો. ઝાંખું પ્રકાશ તમરુ નિસ્તેજ ઝાંખું પ્રકાશ તમરુ નિસ્તેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાતનાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ગણવેશ સહાય માટે ની જોગવાઈ કરેલ છે. રૂ.601 કરોડ રૂ.600 લાખ રૂ.600 કરોડ રૂ.500 કરોડ રૂ.601 કરોડ રૂ.600 લાખ રૂ.600 કરોડ રૂ.500 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘E-Governance' અંતર્ગત રાજ્ય સરકાર સમગ્ર રાજ્યની જમીનોની સંપૂર્ણ વિગતોની નોંધનું કમ્પ્યુટીકરણ કરવામાં આવેલ છે. અને જમીનોને લગતા પ્રમાણપત્રો અને દસ્તાવેજોનું નિર્માણ કમ્પ્યુટીકરણથી થાય છે. આ પ્રણાલીનું નામ શું છે ? ઈ-વિકાસ ઈ-ખેડૂત ઈ-પ્રમાણ ઈ-ધરા ઈ-વિકાસ ઈ-ખેડૂત ઈ-પ્રમાણ ઈ-ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ચાંપાનેર નજીક મુહમ્મદાબાદ નગર કોણે વસાવ્યું ? બાબર વનરાજ ચાવડા ભીમદેવ મહમદ બેગડા બાબર વનરાજ ચાવડા ભીમદેવ મહમદ બેગડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ લાભાર્થીઓને હોસ્પીટલ સુધી આવવા જવાનાં ભાડા પેટે કેટલા રૂપિયા ચુકવવામાં આવે છે ? 500 રૂ. 200 રૂ. 300 રૂ. 100 રૂ. 500 રૂ. 200 રૂ. 300 રૂ. 100 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP