Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) યોગ્ય કાર્ય લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે યોગ્ય વિકલ્પ શોધો. નોકરી દાતાઓ માં જાગૃતિ સલામત અને સુરક્ષિત કામદાર અધિકારો વધુ રોજગાર બનાવટ જીડીપીમાં વધારો નોકરી દાતાઓ માં જાગૃતિ સલામત અને સુરક્ષિત કામદાર અધિકારો વધુ રોજગાર બનાવટ જીડીપીમાં વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) કોઈપણ રાજ્યનાં નામપરિવર્તન કરવાની સત્તા કોની પાસે છે ? વડાપ્રધાન સંસદ રાષ્ટ્રપતિ ગૃહમંત્રી વડાપ્રધાન સંસદ રાષ્ટ્રપતિ ગૃહમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે લઘુત્તમ વય મર્યાદા કેટલા વર્ષની હોય છે ? 25 વર્ષ 30 વર્ષ 35 વર્ષ 18 વર્ષ 25 વર્ષ 30 વર્ષ 35 વર્ષ 18 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગ્રામ પંચાયતોમાં નિચેના પૈકી ક્યો સ્રોત મહેસૂલી આવકનો સ્ત્રોત નથી ? મિલ્ક વેરો સ્વૈચ્છિક દાન ખેતીની આવક પરનો વેરો રાજ્ય સરકારનું અનુદાન મિલ્ક વેરો સ્વૈચ્છિક દાન ખેતીની આવક પરનો વેરો રાજ્ય સરકારનું અનુદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) આત્મહત્યાનો પ્રયાસ પછી બચી ગયેલી વ્યક્તિને કેટલા વર્ષની જેલની સજા થાય છે ? 5 વર્ષ સુધી 1 વર્ષ સુધી આજીવન 3 વર્ષ સુધી 5 વર્ષ સુધી 1 વર્ષ સુધી આજીવન 3 વર્ષ સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) આર.ટી.આઈ. એક્ટ કઈ તારીખથી અમલમાં આવ્યો ? 1 જૂન, 2005 12 ઓકટોબર, 2005 1 નવેમ્બર, 2005 15 ઓકટોબર, 2005 1 જૂન, 2005 12 ઓકટોબર, 2005 1 નવેમ્બર, 2005 15 ઓકટોબર, 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP