ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આ વિખ્યાત સ્થપતિએ અમદાવાદની અમુક ઇમારતોનું નિર્માણ કર્યુ હતું ? આમાંના કોઈ નહીં લા કોરબુઝિયેર જેકબસન ચાર્લ્સ કોરિયા આમાંના કોઈ નહીં લા કોરબુઝિયેર જેકબસન ચાર્લ્સ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આદિવાસીઓના ધાર્મિક પરંપરાગત ભીંતચિત્રો કયા નામથી ઓળખાય છે ? વારલી ભીંત ચિત્ર પીંછોરા પટોળા પીંછવાઈ વારલી ભીંત ચિત્ર પીંછોરા પટોળા પીંછવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સુંદરી, સુરાંદો અને મોરચંગ સંગીત વાદ્યો ક્યા વિસ્તારના છે ? મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત કચ્છ ઉત્તર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી ક્યાં વિસ્તારનો સમાવેશ વિશ્વ વારસા સ્થળ (World Heritage Site) માં થયેલો નથી ? નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન નળ સરોવર અભ્યારણ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કેવલા દેવ રાષ્ટ્રીય ઉદ્યાન નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન નળ સરોવર અભ્યારણ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કેવલા દેવ રાષ્ટ્રીય ઉદ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'પીથોરો' કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે ? રાઠવા ધોડિયા ગરાસીયા મીના રાઠવા ધોડિયા ગરાસીયા મીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સૌરાષ્ટ્રમાં નાના આફ્રિકા તરીકે કયુ ગામ ઓળખાય છે ? પ્રતાપનગર માણેકપુર જંબુર વાલિયા પ્રતાપનગર માણેકપુર જંબુર વાલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP