ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1923ના બોરસદ સત્યાગ્રહમાં કોના પ્રમુખપદે સંગ્રામ સમિતિની રચના કરવામાં આવી ? બી.કે. મજુમદાર કિશોરલાલ મશરૂવાળા દરબાર ગોપાળદાસ નરહરિ રાવળ બી.કે. મજુમદાર કિશોરલાલ મશરૂવાળા દરબાર ગોપાળદાસ નરહરિ રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઊના તાલુકાના દેલવાડાને પ્રથમ ડિજિટલ પેમેન્ટ એનેબલ્ડ વિલેજ ક્યારે જાહેર કર્યું ? 26મી ડિસેમ્બર, 2016 24મી ડિસેમ્બર, 2016 31મી ડિસેમ્બર, 2016 1લી ડિસેમ્બર, 2016 26મી ડિસેમ્બર, 2016 24મી ડિસેમ્બર, 2016 31મી ડિસેમ્બર, 2016 1લી ડિસેમ્બર, 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃસ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ? કનૈયાલાલ મુનશી સરદાર પટેલ જામસાહેબ રતુભાઈ અદાણી કનૈયાલાલ મુનશી સરદાર પટેલ જામસાહેબ રતુભાઈ અદાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સમગ્ર દેશમાં માત્ર ફ્લોરસ્પાર ખનીજધાતુ કયાં મળે છે ? આંબા ડુંગરમાંથી મોરધારના ડુંગરમાંથી આરાસુરના ડુંગરમાંથી શિવરાજ પુનૂની ખાણમાંથી આંબા ડુંગરમાંથી મોરધારના ડુંગરમાંથી આરાસુરના ડુંગરમાંથી શિવરાજ પુનૂની ખાણમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢનું સુદર્શન તળાવ કયા કાળ દરમિયાન બંધાયું હતું ? પરમાર સોલંકી સૈન્ધવ મૌર્ય પરમાર સોલંકી સૈન્ધવ મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મધ્યકાલીન ભારતમાં "મુહમ્મદાબાદ" તરીકે પ્રસિદ્ધ સ્થળ કયું હતું ? અમદાવાદ ચાંપાનેર પાટણ કચ્છ અમદાવાદ ચાંપાનેર પાટણ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP