ભારતનો ઈતિહાસ (History of India)
ભારત સરકાર દ્વારા દ્રોણાચાર્ય એવોર્ડ કોને એનાયત કરવામાં આવે છે ?

શ્રેષ્ઠ રમત આયોજકને
શ્રેષ્ઠ રમતવીરને
શ્રેષ્ઠ શારીરિક શિક્ષણ નિયામકને
શ્રેષ્ઠ કોચને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અર્થશાસ્ત્ર પ્રમાણે, ઉડકા-ભાગા કર શેનો હતો ?

સિંચાઈ કાર્યના ઉપયોગ માટે
અભિનેતાઓ, ગાયકો અને ગણિકાઓ પર
નાણાકીય કટોકટીની પરિસ્થિતિમાં
રાજ્યની જમીનમાં વાવણી પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'એક જ ઈશ્વર નથી, માત્ર ઈશ્વર છે. તેથી કશું જ બિનસાંપ્રદાયિક નથી અહીં જે કંઈ છે તે ઈશ્વર છે' આ કોનું વિધાન છે ?

સ્વામી રામકૃષ્ણ પરમહંસ
રાજા રામમોહન રાય
સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રેગ્યુલેટિંગ એક્ટ, 1773 પાસ થયો એ સમયગાળામાં ઈંગ્લેન્ડના વડાપ્રધાન તરીકે કોણ હતું ?

લોર્ડ મેયો
લોર્ડ નોર્થ
લોર્ડ એકટન
સર વિલિયમ જોન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP