સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - તમા તમારુ ચિતા ઘોડો કાળજી તમારુ ચિતા ઘોડો કાળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. જરઠ વયાતીત વાર્ધક્ય જઠર જરઠ વયાતીત વાર્ધક્ય જઠર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'પ્રકાશ'નો સામાનાર્થી નથી ? વારિજ દિપ્તિ ઉદ્યોત દ્યુતિ વારિજ દિપ્તિ ઉદ્યોત દ્યુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપણે શબ્દોમાંથી કયો શબ્દ 'પરિત્રાણ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. અટકાવ કવચ સંબંધિત આત્મરક્ષણ અટકાવ કવચ સંબંધિત આત્મરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ગીર્વાણ પહાણ સૂર સુર સંકેત પહાણ સૂર સુર સંકેત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘કમળ’નો સામાનાર્થી નથી ? રાજીવ વારિજ પંકિલ અંબુજ રાજીવ વારિજ પંકિલ અંબુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP