સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - ઓધ પૂર પાછળ કમળ ઉદ્ધાર પૂર પાછળ કમળ ઉદ્ધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'કહેર' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. સિતમ ભારે મુશ્કેલ ગજબ સિતમ ભારે મુશ્કેલ ગજબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ભેષજ આસ્વાદ ઓસડ ભેંસ વેશ આસ્વાદ ઓસડ ભેંસ વેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? કષાય વિકાર તરણિ મેલ કષાય વિકાર તરણિ મેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? ધાન્ય શસ્ય શિષ્ય અનાજ ધાન્ય શસ્ય શિષ્ય અનાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.વ્યાસંગ મહાવરો વ્યસ્ત વ્યસન સંગતિ મહાવરો વ્યસ્ત વ્યસન સંગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP