સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - સરવાણી પૃથ્વી પ્રસન્ન ઝરો સાક્ષી પૃથ્વી પ્રસન્ન ઝરો સાક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'દર્ગ' નો સમાનાર્થી શબ્દ લખો. દ્રશ્ય દેખાવ દ્રષ્ટિ, નજર ચશ્મા દ્રશ્ય દેખાવ દ્રષ્ટિ, નજર ચશ્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.મુક્તા માયાળુ માઝા માછલી મોતી માયાળુ માઝા માછલી મોતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'લઢણ' શબ્દનો સમાનાર્થી નથી. પ્રક્રિયા આચરણ અભ્યાસ ઝીણું વાટવું પ્રક્રિયા આચરણ અભ્યાસ ઝીણું વાટવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.લવારો બૂમો પાડવી ઘોંઘાટ બોલવું બક્વાસ બૂમો પાડવી ઘોંઘાટ બોલવું બક્વાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દની ખોટી જોડી શોધો. અનુકંપા - કરુણા આકરો - અસહ્ય સફળ - અસફળ અંગારો - સળગતો કોલસો અનુકંપા - કરુણા આકરો - અસહ્ય સફળ - અસફળ અંગારો - સળગતો કોલસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP