સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘બાંયડી’ શબ્દનો સામાનાર્થી નથી તે જણાવો. સાવરણી હાથ પત્નિ બાવડું સાવરણી હાથ પત્નિ બાવડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. અમી ગરલ સુધા પીયૂષ અમી ગરલ સુધા પીયૂષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - દર્પ ગધેડો દેડકો સુકુ ઘાસ અભિમાન ગધેડો દેડકો સુકુ ઘાસ અભિમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'દગ' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. ફોરમ ચમક આંખ અશ્રુ ફોરમ ચમક આંખ અશ્રુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : સાગર દંગ અર્ણવ સહ્મ તમિસ્ત્ર દંગ અર્ણવ સહ્મ તમિસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'નિયતિ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. નીતિ નિમિત ભાગ્ય સ્તુતિ નીતિ નિમિત ભાગ્ય સ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP