Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) શાહજહાંના શાસનકાળ દરમિયાન ઈ.સ. 1926-33 ના સમયકાળે ભારતમાં આવેલ ડચ વિદેશી યાત્રી કોણ ? મનૂચી પીટર મંડી જોન લાયર કેપ્ટન હોકિન્સ મનૂચી પીટર મંડી જોન લાયર કેપ્ટન હોકિન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'સિંધૂર્મિ' શબ્દની સંધિ છૂટી પાડો. સિંધુ + ઊર્મિ સિંધુ + ઉર્મિ સિંધૂ + ઊર્મિ સિંધૂ + ઉર્મિ સિંધુ + ઊર્મિ સિંધુ + ઉર્મિ સિંધૂ + ઊર્મિ સિંધૂ + ઉર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સૂર્યનો વ્યાસ લગભગ કેટલા કિ.મી.નો છે ? 14,52,000 12,82,000 11,72,000 13,92,000 14,52,000 12,82,000 11,72,000 13,92,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કહીથી વળગી વિનાશકર આંધળી આ બલા. - રેખાંકિત સમાસ ઓળખાવો. ઉપપદ કર્મધારય સમાસ દ્વંદ્વ સમાસ તત્પુરુષ સમાસ ઉપપદ કર્મધારય સમાસ દ્વંદ્વ સમાસ તત્પુરુષ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) I thought the answer was ___, so i didn't find the question difficult. valuable noticable obvious important valuable noticable obvious important ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક સળીયો મેદાન સાથે 30 નો ખૂણો બનાવે છે. બરાબર બપોરે 12 વાગે તેનો પડછાયો 3 મીટર હોય તો સળીયાની લંબાઈ શોધો. 3/√2 2√3 2/√3 3√2 3/√2 2√3 2/√3 3√2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP