સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - વાણોતર ભાજીષો કારકુન વ્યાજ વારસદાર ભાજીષો કારકુન વ્યાજ વારસદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : તાવવું રોકવું કે તળવું તાવ આવવો કસોટી કરવી દોડવું રોકવું કે તળવું તાવ આવવો કસોટી કરવી દોડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - મંજુસ આપેલ તમામ કંજૂસ ખજાનો પેટી આપેલ તમામ કંજૂસ ખજાનો પેટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.વ્યાસંગ મહાવરો વ્યસન સંગતિ વ્યસ્ત મહાવરો વ્યસન સંગતિ વ્યસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ફોફળ જાયફળ શ્રીફળ સોપારી ગૂગળ જાયફળ શ્રીફળ સોપારી ગૂગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.જયણા પારણા સંસ્કાર જતન એકાસણા પારણા સંસ્કાર જતન એકાસણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP