ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અસ્પૃશ્યતાના કલંકને ભૂંસવા 1933માં ગાંધીજીએ અખિલ ભારતીય હરિજનસેવક સંઘની સ્થાપના કરી તેના પ્રથમ પ્રમુખ કોણ હતા ? અમૃતલાલ ઠક્કર સાંકળચંદ પટેલ જુગતરામ દવે ચુનીલાલ આશારામ ભાવસાર અમૃતલાલ ઠક્કર સાંકળચંદ પટેલ જુગતરામ દવે ચુનીલાલ આશારામ ભાવસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌરાષ્ટ્ર રાજ્યના સૌ પ્રથમ મુખ્યમંત્રીનું નામ જણાવો. મધુપ્રસાદ ગાંગલીયા ઉચ્છંગરાય ઢેબર પ્રતાપભાઈ ઢેબર વજુભાઈ ભાનુશાળી મધુપ્રસાદ ગાંગલીયા ઉચ્છંગરાય ઢેબર પ્રતાપભાઈ ઢેબર વજુભાઈ ભાનુશાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદની ફરતે 12 દરવાજા ધરાવતી દિવાલ કોણે બનાવી હતી ? સિધ્ધરાજ જયસિંહ મહંમદ બેગડાએ કુમારપાળ શોભન દેવ સિધ્ધરાજ જયસિંહ મહંમદ બેગડાએ કુમારપાળ શોભન દેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માંડવી દરવાજો ક્યાં આવેલો છે ? ચાંપાનેર અમદાવાદ સુરત વડોદરા ચાંપાનેર અમદાવાદ સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાકાસાહેબ કાલેલકર આદિવાસીઓને શું કહેતા ? ભૂમિજન કાળીપરજ ગિરીજન રાનીપરજ ભૂમિજન કાળીપરજ ગિરીજન રાનીપરજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોચરબમાં ગાંધીજીએ ___ ના મકાનને ભાડે રાખી ત્યાં આશ્રમ શરૂ કર્યો. જીવણલાલ બેરિસ્ટર પ્રેમાભાઈ હેમાભાઈ રણછોડલાલ છોટાલાલ ચીનુભાઈ બારોટ જીવણલાલ બેરિસ્ટર પ્રેમાભાઈ હેમાભાઈ રણછોડલાલ છોટાલાલ ચીનુભાઈ બારોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP