GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
નીચેનામાંથી કયા જીલ્લામાંથી કર્કવૃત્ત પસાર થતું નથી ?

મહિસાગર
અરવલ્લી
ગાંધીનગર
સુરેન્દ્રનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
જો બસને અકસ્માત થાય તો અકસ્માત અંગેની પોલિસ ફરિયાદ કોણ નોંધાવશે ?

ડ્રાઈવર
કન્ટ્રોલ મેનેજર
કંડક્ટર
ડેપો મેનેજર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP