ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
અર્થતંત્રની વિવિધ સ્થિતિઓ પૈકી એક 'સ્ટેગફલેશન' છે. નીચે પૈકી કયું લક્ષણ તેનું છે ?

ઊંચા દરે ફુગાવો અને નીચા દરે બેરોજગારી
ઊંચા દરે ફુગાવો અને ઊંચા દરે બેરોજગારી
ખૂબ જ ઊંચા દરે ફુગાવો
નીચા દરે ફુગાવો અને ઊંચા દરે બેરોજગારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં ફુગાવાનું માપ શું છે ?

આપેલ પૈકી એક પણ નહીં
ગ્રાહકભાવાંક (WPI)
ઉત્પાદકભાવાંક (WPI)
જથ્થાબંધભાવાંક (WPI)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP