ભારતનો ઈતિહાસ (History of India) પ્રાંતીય ધારાસભાઓ માટેની ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, "1935 હેઠળની ચૂંટણીઓ ક્યારે યોજવામાં આવી હતી ? જુન, 1936 એપ્રિલ, 1935 ફેબ્રુઆરી, 1937 માર્ચ, 1936 જુન, 1936 એપ્રિલ, 1935 ફેબ્રુઆરી, 1937 માર્ચ, 1936 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વાંડીવાંશની લડાઈ, 1760 (Wandiwash)માં અંગ્રેજ લશ્કરનો કમાન્ડર કોણ હતો ? એડમિરલ વોટસન જનરલ આયર કૂફ કાઉન્ટ ડી લેલી સર જ્હોન લોરેન્સ એડમિરલ વોટસન જનરલ આયર કૂફ કાઉન્ટ ડી લેલી સર જ્હોન લોરેન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નિમ્નલિખિત કોના આશ્રયે મંદિર બાંધકામની પાશ્વાત્ય શૈલીનો ઉદ્ભવ થયો હતો ? શાતવાહન મૈત્રક રાષ્ટ્રકૂટ ચાલુક્ય શાતવાહન મૈત્રક રાષ્ટ્રકૂટ ચાલુક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયું જૈન લખાણ નથી ? સૂત્રક્રીતંગ આચારાંગ સૂત્ર વિશુદ્ધીમાગા કલ્પસૂત્ર સૂત્રક્રીતંગ આચારાંગ સૂત્ર વિશુદ્ધીમાગા કલ્પસૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી ? ડેનિશ (ડેન્માર્કની) પોર્ટુગીઝ (ફિરંગી) બ્રિટિશ (અંગ્રેજ) ડચ (વલંદાઓ) ડેનિશ (ડેન્માર્કની) પોર્ટુગીઝ (ફિરંગી) બ્રિટિશ (અંગ્રેજ) ડચ (વલંદાઓ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે. બ્રહ્મસિદ્ધાંત અષ્ટાંગહૃદય પંચસિદ્ધાંતિકા લીલાવતી ગણિત બ્રહ્મસિદ્ધાંત અષ્ટાંગહૃદય પંચસિદ્ધાંતિકા લીલાવતી ગણિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP