GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેનામાંથી કયા જીલ્લામાંથી કર્કવૃત્ત પસાર થતું નથી ? મહિસાગર ગાંધીનગર સુરેન્દ્રનગર અરવલ્લી મહિસાગર ગાંધીનગર સુરેન્દ્રનગર અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘મરીન સ્કીલ ટ્રેનિંગ સેન્ટર' ક્યાં વિકસાવવામાં આવશે ? પીપાવાવ પોર્ટ દ્વારકા ITI શિયાળ બેટ પિરોટન ટાપુ પીપાવાવ પોર્ટ દ્વારકા ITI શિયાળ બેટ પિરોટન ટાપુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 MS Word ના ટેબલમાં રહેલ આડી હરોળને શું કહેવાય છે ? કૉલમ (Column) પેરેગ્રાફ (Paragraph) સેલ (Cell) ૨ો (Row) કૉલમ (Column) પેરેગ્રાફ (Paragraph) સેલ (Cell) ૨ો (Row) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 વૈશાલી મકવાણા, મેઘનાબા ઝાલા તથા જૈમિન પંચાલે કઈ રમતમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે ? કબડ્ડી ખો-ખો વોલીબોલ યોગ કબડ્ડી ખો-ખો વોલીબોલ યોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ભદ્રનો કિલ્લો, ત્રણ દરવાજા કોણે બંધાવ્યા હતા ? મહમૂદ બેગડો અહમદશાહ આશાવલ ભીલ સિધ્ધરાજ જયસિંહ મહમૂદ બેગડો અહમદશાહ આશાવલ ભીલ સિધ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 બિનસલામત રેલ્વે લેવલ ક્રોસિંગે અમુક સાવચેતી લેવાની ડ્રાઈવર અને કંડક્ટરની ફરજો અંગે કઈ કલમમાં ઉલ્લેખ છે ? કલમ-184 કલમ-183 કલમ-127 કલમ-131 કલમ-184 કલમ-183 કલમ-127 કલમ-131 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP