GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘ભીલ સેવા મંડળ, દાહોદ'ની સ્થાપના કોણે કરી હતી ? ડાહ્યાભાઈ નાયક મહાત્મા ગાંધીજી મોરારજી દેસાઈ અમૃતલાલ ઠક્કર ડાહ્યાભાઈ નાયક મહાત્મા ગાંધીજી મોરારજી દેસાઈ અમૃતલાલ ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેનામાંથી કયો છંદ 17 અક્ષરનો નથી ? મંદાક્રાન્તા સ્ત્રગ્ધરા હરિણી પૃથ્વી મંદાક્રાન્તા સ્ત્રગ્ધરા હરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘અડાલજની વાવ’નું બાંધકામ કોના સમયમાં થયું હતું ? કરણ વાઘેલા કુમારપાળ અહમદશાહ મહમૂદ બેગડો કરણ વાઘેલા કુમારપાળ અહમદશાહ મહમૂદ બેગડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 સામાન્ય રીતે કી-બોર્ડમાં કેટલી ફંકશન કી હોય છે ? 13 11 10 12 13 11 10 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 વાહને કાપેલું અંતર માપવા માટેનું સાધન કયા નામે ઓળખાય છે ? થરમોમીટર ઓડોમીટર સ્પીડોમીટર ટેકોમીટર થરમોમીટર ઓડોમીટર સ્પીડોમીટર ટેકોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 GSRTC માં ઓનલાઈન મોબાઈલ બુકીંગ માટે રિઝર્વેશન ચાર્જ કેટલો ચૂકવવો પડે છે ? ત્રણ રૂપિયા ચાર રૂપિયા સાત રૂપિયા પાંચ રૂપિયા ત્રણ રૂપિયા ચાર રૂપિયા સાત રૂપિયા પાંચ રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP