ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અમદાવાદની જુમ્મા મસ્જિદ કઈ શૈલીના બાંધકામનો આદર્શ નમૂનો ગણાય છે ? હિન્દુ સ્થાપત્ય કલા શૈલી હિન્દુ ઇસ્લામી સ્થાપત્ય કલા શૈલી ગુજરાતી શૈલી મુસ્લિમ સ્થાપત્ય કલા શૈલી હિન્દુ સ્થાપત્ય કલા શૈલી હિન્દુ ઇસ્લામી સ્થાપત્ય કલા શૈલી ગુજરાતી શૈલી મુસ્લિમ સ્થાપત્ય કલા શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આનક, કમલ, ક્ષુણ્ણક, ડિંડિમ વગેરે પ્રાચીન કયા વાદ્યના નામ છે ? વીણા શંખ ઢોલ મુરલી વીણા શંખ ઢોલ મુરલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) "ડબલ ઈક્કટ" પદ્ધતિ નીચે પૈકી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે ? ગુંથણની કળા હાથશાળ દ્વારા વણાટની એક કળા નૃત્ય કળા નાટ્ય કળા ગુંથણની કળા હાથશાળ દ્વારા વણાટની એક કળા નૃત્ય કળા નાટ્ય કળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના સામાજિક અગ્રણી શ્રી વિષ્ણુ પંડ્યાની ઓળખ આપો. રંગભૂમિના કલાકાર વૈજ્ઞાનિક લેખક-પત્રકાર પ્રસિદ્ધ ગાયક રંગભૂમિના કલાકાર વૈજ્ઞાનિક લેખક-પત્રકાર પ્રસિદ્ધ ગાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભરતકામ શીખનાર છોકરીઓ પહેલાં શેનાથી ભરતકામની શરૂઆત કરે છે ? ઘુરફિશ એંવજ ધ્રાણિયા ઉદીમ ઘુરફિશ એંવજ ધ્રાણિયા ઉદીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વજૂપાણીનું શિલ્પ નીચેના પૈકી કઈ ગુફા સ્થાપત્યમાં મળી આવ્યું છે ? ઢાંક આબુ ઉપરકોટ ખંભાલીડા ઢાંક આબુ ઉપરકોટ ખંભાલીડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP