ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયાં, ખડિંગ, ત્વ કાવ્યસંગ્રહ કોના છે ? રમેશ પારેખ ચિનુ મોદી રાજેન્દ્ર શુક્લ રાવજી પટેલ રમેશ પારેખ ચિનુ મોદી રાજેન્દ્ર શુક્લ રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આંગળીઓ પર પહેરેલી વીંટીઓ વડે તાંબાની માણ રણકાવીને, એના તાલ સાથે સુરીલા કંઠે, અભિનય દ્વારા લોકસમુદાયને રસતરબોળ કરનાર માણભટ્ટ કોણ છે ? અખો ધીરો ભગત ભોજા ભગત પ્રેમાનંદ અખો ધીરો ભગત ભોજા ભગત પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકકથાકાર દરબાર પુંજાવાળાના પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો. પીયૂષ-ઝરણા સંભાવનાનો સૂરજ નળની વેદના અંતર-આત્મા પીયૂષ-ઝરણા સંભાવનાનો સૂરજ નળની વેદના અંતર-આત્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પ્રસ્થાન" સામાયિક શરૂ કરનાર કોણ હતું ? વિજયરાય વૈદ્ય વાડીલાલ ડગલી રામનારાયણ પાઠક વિષ્ણુપ્રસાદ ત્રિવેદી વિજયરાય વૈદ્ય વાડીલાલ ડગલી રામનારાયણ પાઠક વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કથ્યુ કથે તે શાનો કવિ’ એ ઉક્તિના રચિતાનું નામ જણાવો. દલપતરામ અખો નર્મદ શામળ દલપતરામ અખો નર્મદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો. ગોવિંદે માંડી ગોઠડી સંભવામિ યુગે યુગે જ્યોતીન્દ્ર દવે વિનોદની નજરે ગોવિંદે માંડી ગોઠડી સંભવામિ યુગે યુગે જ્યોતીન્દ્ર દવે વિનોદની નજરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP