ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્યોતીન્દ્ર દવે એ ‘અમે બધાં’ હાસ્યસભર નવલકથા કોની સાથે મળી લખી હતી ? નવલરામ ત્રિવેદી ધનસુખલાલ મહેતા ગૌરીશંકર જોષી ભોળાભાઈ પટેલ નવલરામ ત્રિવેદી ધનસુખલાલ મહેતા ગૌરીશંકર જોષી ભોળાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામી આનંદનું જન્મસ્થળ જણાવો. શિનોર શિયાણી મહુવા સાયલા શિનોર શિયાણી મહુવા સાયલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્વાચીન સાહિત્યના આદ્યપ્રવર્તક કોણ છે ? પૂજ્ય શ્રી મોટા નર્મદ પ્રેમાનંદ ઝવેરચંદ મેઘાણી પૂજ્ય શ્રી મોટા નર્મદ પ્રેમાનંદ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સાવ રે સોનાનું મારું દાતરડું રે લોલહીરનો બંધિયો હાથ, મુંજા વાલમજી લોલ !હવે નૈ જાઉં વીડી વાઢવા રે લોલ.’ - ગીતનો પ્રકાર જણાવો. લોકગીત હાઇકુ ફટાણાં સોનેટ લોકગીત હાઇકુ ફટાણાં સોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઊર્મિ-નવરચના' શું છે ? નાટક લોકકથા સામાયિક ભજનવાણી નાટક લોકકથા સામાયિક ભજનવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ પ્રહલાદ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? રાજકોટ ભાવનગર જામનગર કચ્છ રાજકોટ ભાવનગર જામનગર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP