ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કચ્છના રાપર ખાતે કયો લોકમેળો ભરાય છે ?

ચિત્રવિચિત્રનો મેળો
રવેચીનો મેળો
રાપરદેવનો મેળો
જખનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ઉદ્યોગ માટે જાણીતા શહેરો અંગે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

રસાયણ અને દવા ઉદ્યોગ - વડોદરા
ફર્નિચર ઉદ્યોગ - ઈડર
ડિઝલ એન્જિન અને ફાઉન્ડ્રી ઉદ્યોગ - રાજકોટ
પિત્તળના ભાગો બનાવવાનો ઉદ્યોગ - જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP