ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતનું સૌપ્રથમ આદિવાસી મ્યુઝિયમ કયું છે ?

આદિવાસી લોકકલા સંગ્રહાલય
રજની પરીખ મ્યુઝિયમ
લેડી વિલ્સન મ્યુઝિયમ
આદિવાસી નૃવંશ વિદ્યા મ્યુઝિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'ચિત્રવિચિત્રનો મેળો' ક્યાં યોજાય છે ?

ગુણભાખરી, સાબરકાંઠા
અંબાજી, બનાસકાંઠા
સાગબારા, નર્મદા
વૌઠા, અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP