ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધોલેરા સત્યાગ્રહ દરમિયાન કોણે ધંધુકાની કૉર્ટમાં મેજિસ્ટ્રેટ ઈસરાની સમક્ષ ‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી, કંપાવતી અમ ભય કથાઓ’ ગીત ગાયું ? નારાયણ દેસાઈ ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી રમણલાલ વ. દેસાઈ નારાયણ દેસાઈ ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી રમણલાલ વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “અગન પિપાસા’’ અને ‘‘સાત પગલાં આકાશમાં’ નવલકથા કોની જાણીતી છે ? વર્ષા અડાલજા ધીરુબેન પટેલ ધીરુબેન પરિખ કુન્દનિકા કાપડિયા વર્ષા અડાલજા ધીરુબેન પટેલ ધીરુબેન પરિખ કુન્દનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ નીચેનાં પૈકી ક્યાં પિતા-પુત્રની જોડીને સાહિત્ય ક્ષેત્રે પોતાનાં આગવાં પ્રદાન બદલ આપવામાં આવ્યો હતો ? રમણલાલ જોશી - પ્રબોધ જોશી ઝવેરચંદ મેઘાણી - મહેન્દ્ર મેઘાણી હરિવલ્લભ ભાયાણી - ઉત્પલ ભાયાણી મહાદેવ દેસાઈ - નારાયણ દેસાઈ રમણલાલ જોશી - પ્રબોધ જોશી ઝવેરચંદ મેઘાણી - મહેન્દ્ર મેઘાણી હરિવલ્લભ ભાયાણી - ઉત્પલ ભાયાણી મહાદેવ દેસાઈ - નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્યની શરૂઆત કયા કવિએ કરી હતી ? ઝવેરચંદ મેઘાણી બળવંતરાય ઠાકોર ખબરદાર ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી બળવંતરાય ઠાકોર ખબરદાર ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યોતિપુંજ' પુસ્તકના લેખક કોણ છે ? ચિનુ મોદી નરેન્દ્ર મોદી સોમભાઈ મોદી મનહર મોદી ચિનુ મોદી નરેન્દ્ર મોદી સોમભાઈ મોદી મનહર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કેન્દ્ર અને પરિઘ નિબંધ કોનો છે ? રઘુવીર ચૌધરી મફત ઓઝા યશવંત શુક્લ અનિલ જોષી રઘુવીર ચૌધરી મફત ઓઝા યશવંત શુક્લ અનિલ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP