ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ રચના ઝવેરચંદ મેઘાણીની નથી ? અઢારસો સત્તાવન કોઈનો લાડકવાયો છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ ! રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે અઢારસો સત્તાવન કોઈનો લાડકવાયો છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ ! રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1932માં પોતાના જેલવાસ દરમિયાન ઉમાશંકર જોષીએ ‘સાપના ભારા’ અને ‘ઉડલ ચરકલડી’ લખ્યા. તેનો પ્રકાર જણાવો. નવલિકા નવલકથા એકાંકી વાર્તા નવલિકા નવલકથા એકાંકી વાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તરંગ લીલા' અને 'વિવર્તલીલા' કૃતિઓનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલિકા નાટક નવલકથા નિબંધ નવલિકા નાટક નવલકથા નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ખિજડીયે ટેકરે’ નવલિકાના લેખક કોણ છે ? મનુભાઈ પંચોળી બિંદુ ભટ્ટ વિનોદિની નીલકંઠ ચુનીલાલ મડિયા મનુભાઈ પંચોળી બિંદુ ભટ્ટ વિનોદિની નીલકંઠ ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને કાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે ? દલપતરામ અખો પ્રેમાનંદ દયારામ દલપતરામ અખો પ્રેમાનંદ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈ ક્યાંના વતની હતાં ? મેડતા મારવાડ માંગરોળ મેવાડ મેડતા મારવાડ માંગરોળ મેવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP