ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'થોડાં આંસુ, થોડાં ફૂલ' કોની આત્મકથા છે ? જયશંકર ભોજક વિશ્વનાથ ભટ્ટ કનૈયાલાલ મુનશી નર્મદ જયશંકર ભોજક વિશ્વનાથ ભટ્ટ કનૈયાલાલ મુનશી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની દુષ્કાળ પર આધારિત નવલકથા કઈ છે ? પાછલે બારણે વળામણાં માનવીની ભવાઈ મળેલા જીવ પાછલે બારણે વળામણાં માનવીની ભવાઈ મળેલા જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ખિજડીયે ટેકરે’ નવલિકાના લેખક કોણ છે ? બિંદુ ભટ્ટ વિનોદિની નીલકંઠ ચુનીલાલ મડિયા મનુભાઈ પંચોળી બિંદુ ભટ્ટ વિનોદિની નીલકંઠ ચુનીલાલ મડિયા મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું આપણું પ્રથમ શુદ્ધ એકાંકી ગણાય છે ? શહીદ ઝાંઝવાં લોમહર્ષિણી ગુલફામ શહીદ ઝાંઝવાં લોમહર્ષિણી ગુલફામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલને ‘‘સાહિત્ય જગતનો ચમત્કાર’’ કોણે કહ્યું ? નગીનદાસ પારેખ ત્રિભુવનદાસ લુહાર રમેશ પારેખ ગીજુભાઈ બધેકા નગીનદાસ પારેખ ત્રિભુવનદાસ લુહાર રમેશ પારેખ ગીજુભાઈ બધેકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતીમાં પ્રગટ થતું સૌથી જૂનામાં જૂનું સામાયિક કયું છે ? સંસ્કૃતિ શબ્દસૃષ્ટિ ઉદ્દેશ્ય બુદ્ધિપ્રકાશ સંસ્કૃતિ શબ્દસૃષ્ટિ ઉદ્દેશ્ય બુદ્ધિપ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP