Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જ્યારે ભારતને 1947માં આઝાદી મળેલ ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? વિન્સ્ટન ચર્ચિલ ક્લિમેન્ટ એટલી એન્થની ઈડન સ્ટેનલી બોલ્ડવીન વિન્સ્ટન ચર્ચિલ ક્લિમેન્ટ એટલી એન્થની ઈડન સ્ટેનલી બોલ્ડવીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સાત વ્યક્તિઓ એક લાઈનમાં ઊભા છે. D એ E અને C ની વચ્ચે છે. A અને G લાઈનના બંને છેડા પર છે. D એ લાઈનની વચ્ચે ઊભા છે. B એ A અને C ની વચ્ચે છે. તો B અને D વચ્ચે કોણ છે ? G C F A G C F A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. V એ M અને W ની વચ્ચે બેઠા છે. T અને V સામસામે બેઠા છે. R એ T ની જમણી બાજુ બેઠા છે. તો V ની સામે કોણ છે ? M X T R M X T R ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) કયો વેદ સૌથી જૂનો મનાય છે ? અથર્વવેદ યજુર્વેદ સામવેદ ઋગ્વેદ અથર્વવેદ યજુર્વેદ સામવેદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) શ્રેણી પુરી કરો.2, 5, 11, 23, 67, ? આપેલ પૈકી કોઈ નહીં 114 116 110 આપેલ પૈકી કોઈ નહીં 114 116 110 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) 1979 માં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી ? મચ્છુ ડેમ કડાણા ડેમ ભાદર ડેમ દાંતીવાડા ડેમ મચ્છુ ડેમ કડાણા ડેમ ભાદર ડેમ દાંતીવાડા ડેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP