Gujarat Police Constable Practice MCQ Part - 2 આઝાદ ભારતનાં પ્રથમ મંત્રીમંડળ–1947ના નાણામંત્રી કોણ હતા ? લિયાકત અલી ખાન સરદાર બલદેવસિંહ ડો. બાબા સાહેબ આંબેડકર આર. કે. ષણમુગમ શેટ્ટી લિયાકત અલી ખાન સરદાર બલદેવસિંહ ડો. બાબા સાહેબ આંબેડકર આર. કે. ષણમુગમ શેટ્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સરદાર સરોવર બંધની ઉંચાઈ કેટલા મીટર કરવામાં આવી છે ? 121 મીટર 130 મીટર 127 મીટર 138 મીટર 121 મીટર 130 મીટર 127 મીટર 138 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 બરફ પાણી ઉપર કયા કારણથી તરે છે ? બરફ પાણી કરતાં હલકો હોય પાણીની ઘનતા કરતાં બરફની ઘનતા ઓછી પાણી અને બરફની ઘનતા સરખી હોય છે પાણી ઘનતા કરતાં બરફની ઘનતા વધારે બરફ પાણી કરતાં હલકો હોય પાણીની ઘનતા કરતાં બરફની ઘનતા ઓછી પાણી અને બરફની ઘનતા સરખી હોય છે પાણી ઘનતા કરતાં બરફની ઘનતા વધારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 મધ્યયુગ સુધી જ્ઞાતિ વ્યવસ્થામાં કયા લગ્નનો નિષેધ જોવા મળે છે ? જ્ઞાતિય પ્રતિલોમ અનુલોમ આંતર જ્ઞાતિય જ્ઞાતિય પ્રતિલોમ અનુલોમ આંતર જ્ઞાતિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 શિક્ષણક્ષેત્રે પરિવર્તન લાવવામાં કોનો ફાળો મહત્ત્વનો છે ? ટેલિવિઝન રેડિયો ફિલ્મો વર્તમાનપત્રો ટેલિવિઝન રેડિયો ફિલ્મો વર્તમાનપત્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ક્રિમિનલ પ્રોસિઝર હેઠળ શું શું જોગવાઈ છે? (i) આરોપીની કબૂલાત લઈ શકાય (ii) આરોપીની કબૂલાત પોલીસે નોંધવી જોઈએ. (iii) આરોપીની કબૂલાત મેજિસ્ટ્રેટે ચેતવણી આપ્યા બાદ નોંધવી. (i), (iii) (i), (ii) (ii), (iii) (i), (ii), (iii) (i), (iii) (i), (ii) (ii), (iii) (i), (ii), (iii) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP