ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ? બંધારણના ભાગ-2 (અનુચ્છેદ 5 થી 11) - નાગરિકત્વ બંધારણના ભાગ-4 (અનુચ્છેદ 36 થી 51) - રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ-1 (અનુચ્છેદ 1 થી 4) - સંઘ અને તેના વિસ્તાર બંધારણના ભાગ-3 (અનુચ્છેદ 15) - મૂળભૂત ફરજો બંધારણના ભાગ-2 (અનુચ્છેદ 5 થી 11) - નાગરિકત્વ બંધારણના ભાગ-4 (અનુચ્છેદ 36 થી 51) - રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ-1 (અનુચ્છેદ 1 થી 4) - સંઘ અને તેના વિસ્તાર બંધારણના ભાગ-3 (અનુચ્છેદ 15) - મૂળભૂત ફરજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાન્ય ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાનાર વીવીપેટ (VVPAT) મશીનનું પૂરું નામ જણાવો. Voter verifiable paper's audit trail Voter's verification paper audit trail Voter verification paper audit trail Voter verifiable paper audit trail Voter verifiable paper's audit trail Voter's verification paper audit trail Voter verification paper audit trail Voter verifiable paper audit trail ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ? છ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં બે અઠવાડિયામાં છ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં બે અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગોવા મુક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર કયું હતું ? રાંચી બેંગ્લોર મુંબઈ હૈદરાબાદ રાંચી બેંગ્લોર મુંબઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીતિઆયોગ (NITI) ની રચના શેના સ્થાને કરવામાં આવી છે ? નાણાં પંચ આપેલ તમામ આયોજન પંચ પગાર પંચ નાણાં પંચ આપેલ તમામ આયોજન પંચ પગાર પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સિક્કિમને કયા વર્ષે ભારતમાં રાજ્ય તરીકે સમાવિષ્ટ કરવામાં આવ્યું ? ઈ.સ.1971 ઈ.સ.1975 ઈ.સ.1973 ઈ.સ.1977 ઈ.સ.1971 ઈ.સ.1975 ઈ.સ.1973 ઈ.સ.1977 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP