ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની દુષ્કાળ પર આધારિત નવલકથા કઈ છે ? વળામણાં માનવીની ભવાઈ મળેલા જીવ પાછલે બારણે વળામણાં માનવીની ભવાઈ મળેલા જીવ પાછલે બારણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "બિયોન્ડ ધ લાસ્ટ બ્લુ માઉન્ટેન : એ લાઈફ ઓફ જે. આર. ડી તાતા" પુસ્તકના લેખક કોણ છે ? ગીતા સુબ્રમણ્યમ આર એમ લાલા સી એસ લક્ષ્મી એલેના ફેરાન્તે ગીતા સુબ્રમણ્યમ આર એમ લાલા સી એસ લક્ષ્મી એલેના ફેરાન્તે ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ઓક્ષ્ફર્ડ નોવેલ સીરીસ = ગીતા સુબ્રમણ્યમસી એસ લક્ષ્મી = ગીત અને કવિતામાય બ્રીલિયટ ફ્રેન્ડ, ધ સ્ટોરી ઓફ ન્યુ નેમ = અલેના ફેરંતે
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક. મા. મુનશીની નવલકથા પૃથ્વીવલ્લભમાંના પાત્ર 'મૃણાલવતી' અંગે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ? મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી. મૃણાલવતી મુંજની રાણી હતી. મૃણાલવતી તૈલપની બહેન હતી. મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી. મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી. મૃણાલવતી મુંજની રાણી હતી. મૃણાલવતી તૈલપની બહેન હતી. મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરી દ્વારા ભજવાયેલ નાટક "સૌભાગ્ય સુંદરી" શેક્સપિયરના કયા નાટક પર આધારિત છે ? હેમલેટ ઓથેલો રોમિયો એન્ડ જુલિયટ મેકબેથ હેમલેટ ઓથેલો રોમિયો એન્ડ જુલિયટ મેકબેથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિ અને હાસ્યકાર શ્રી નટવરલાલ બુચનો જન્મ ક્યાં થયો હતો ? વિજયનગર ચોટીલા ગોંડલ આણંદ વિજયનગર ચોટીલા ગોંડલ આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો. મણિલાલ નભુભાઈ - પિંગળપ્રવેશ રમણભાઈ નીલકંઠ - રાઈનો પર્વત રમણલાલ દેસાઈ - દિવ્યચક્ષુ કાકાસાહેબ કાલેલકર - સ્મરણયાત્રા મણિલાલ નભુભાઈ - પિંગળપ્રવેશ રમણભાઈ નીલકંઠ - રાઈનો પર્વત રમણલાલ દેસાઈ - દિવ્યચક્ષુ કાકાસાહેબ કાલેલકર - સ્મરણયાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP