સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ ‘ગુંડા’નો સામાનાર્થી શબ્દ નથી ? રાક્ષસ ખવીસ પિશાચ ગેતી રાક્ષસ ખવીસ પિશાચ ગેતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'કાનન' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. કામણ કામિની જંગલ આનન કામણ કામિની જંગલ આનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'સોબતી' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. સહભાગી મિત્ર સહોદરડ સંગ સહભાગી મિત્ર સહોદરડ સંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.જમાલ સૌંદર્ય વાણી-વિલાસ શૌર્યગાન વાક્છટા સૌંદર્ય વાણી-વિલાસ શૌર્યગાન વાક્છટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.દ્રવ્ય પશુ તસુ વસુ પાણી પશુ તસુ વસુ પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'યાજ્ઞસેની' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. યક્ષિણી મૃણાલવતી જકકલાદેવી દ્રૌપદી યક્ષિણી મૃણાલવતી જકકલાદેવી દ્રૌપદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP