Talati Practice MCQ Part - 2 નીચેનામાંથી કયા બે રાજ્યમાં ભારતમાં સર્વપ્રથમ 1956માં પંચાયતી રાજની સ્થાપના થઈ ? રાજસ્થાન-આંધ્રપ્રદેશ રાજસ્થાન–ઓડિસા રાજસ્થાન–મહારાષ્ટ્ર રાજસ્થાન–પંજાબ રાજસ્થાન-આંધ્રપ્રદેશ રાજસ્થાન–ઓડિસા રાજસ્થાન–મહારાષ્ટ્ર રાજસ્થાન–પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચેમાંથી કયું લોકનૃત્ય જમ્મુ-કાશ્મીર સાથે સંબંધિત છે ? રાઉફ સુઈસિની વિધી ઝૌરા રાઉફ સુઈસિની વિધી ઝૌરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 પ્રતિષ્ઠીત રાષ્ટ્રીય 'રેડ ઈંક પુરસ્કાર’ કયા ક્ષેત્રમાં સારા પ્રદાન માટે આપવામાં આવે છે ? સાહિત્ય વિજ્ઞાન રમત પત્રકારત્વ સાહિત્ય વિજ્ઞાન રમત પત્રકારત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ઝફરખાને કયું નામ ધારણ કરી ગુજરાતની ગાદી સંભાળી હતી ? મહંમદશાહ પ્રથમ મુઝફ્ફરશાહ પ્રથમ ગ્યાસુદ્દીન મહંમદશાહ મુઝફ્ફરશાહ બીજો મહંમદશાહ પ્રથમ મુઝફ્ફરશાહ પ્રથમ ગ્યાસુદ્દીન મહંમદશાહ મુઝફ્ફરશાહ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 સંધિ છોડો :– પરમૌજસ્વી પરમો + ઔજસ્વી પરમૌજ + સ્વી પરમ + ઉજસ્વી પરમ + ઔજસ્વી પરમો + ઔજસ્વી પરમૌજ + સ્વી પરમ + ઉજસ્વી પરમ + ઔજસ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચેનામાંથી કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા અસ્તિત્વમાં નથી ? ગોવા દિલ્હી લક્ષદ્વીપ પોંડીચેરી ગોવા દિલ્હી લક્ષદ્વીપ પોંડીચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP