ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઇન્ડોલોજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કયાં આવેલી છે ? સુરત અમદાવાદ દ્વારકા વડોદરા સુરત અમદાવાદ દ્વારકા વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વેદો' ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? સૂત્ર સ્મૃતિ શ્રુતિ પુરાણ સૂત્ર સ્મૃતિ શ્રુતિ પુરાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ચિનુ મોદીનું ઉપનામ જણાવો. અદલ નિરલા ઈર્શાદ અજ્ઞેય અદલ નિરલા ઈર્શાદ અજ્ઞેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્નાકયુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યાશાળા ક્યાં શરૂ કરવામાં આવી ? રાજકોટ અમદાવાદ વડોદરા ભાવનગર રાજકોટ અમદાવાદ વડોદરા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જમાઈ રાજ' નાટકના રચયિતા જણાવો. નગીનદાસ પારેખ પન્નાલાલ પટેલ જીવરામ જોષી મકરંદ દવે નગીનદાસ પારેખ પન્નાલાલ પટેલ જીવરામ જોષી મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તપાસીએ' ગઝલના રચયિતા કોણ છે ? જલન માતરી હર્ષદેવ માધવ ચીનુ મોદી અંકિત ત્રિવેદી જલન માતરી હર્ષદેવ માધવ ચીનુ મોદી અંકિત ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP