સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ટેલવું - શબ્દનો સમાનાર્થી જણાવો. ભીખ માગવી કહેવું નીરખવું આંટા મારવા ભીખ માગવી કહેવું નીરખવું આંટા મારવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પક્ષ્મ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. માંખ પક્ષી પાંખ પાંપણ માંખ પક્ષી પાંખ પાંપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'અંકુશ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. દાબ પરિણામ અંકોડો બાદ દાબ પરિણામ અંકોડો બાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.નિમિષ આંખનો પલકારો નિરંતર નિર્માણ પામેલું નિમીત આંખનો પલકારો નિરંતર નિર્માણ પામેલું નિમીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.સંભ્રમે પ્રદક્ષિણા કરતું ચિંતાતુર ભ્રમિત થયેલું ભ્રમણ કરનાર પ્રદક્ષિણા કરતું ચિંતાતુર ભ્રમિત થયેલું ભ્રમણ કરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. તૃષા પિધાન પિપાસા તરસ તૃષા પિધાન પિપાસા તરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP