સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના સમયે રાજ્યના કુલ જિલ્લાઓની સંખ્યા કેટલી હતી ? 13 19 17 22 13 19 17 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નીચેના પૈકી શેની જોગવાઈ બંધારણમાં થયેલ નથી ? એકત્રિત ફંડ લોકલ ફંડ આકસ્મિક ફંડ જાહેર હિસાબ એકત્રિત ફંડ લોકલ ફંડ આકસ્મિક ફંડ જાહેર હિસાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) Only the brave ___ the fair. deserves none deserve deserving deserves none deserve deserving ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) બે સંખ્યાનો સરવાળો 45 છે. જો તેમનો ગુણોત્તર 7:8 હોય, તો તે સંખ્યા શોધો. 21, 24 28, 32 14, 16 35, 40 21, 24 28, 32 14, 16 35, 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) આંતરિક તપાસ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? ધંધાકીય એકમનો નફો કમાવવાની ક્ષમતા માપવી તમામ ધંધાકીય વ્યવહાર અંગે યોગ્ય અને સાચી નોંધ રાખવી. ભવિષ્યમાં કરવાના ઓડીટ અંગે યોજના બનાવવી ધંધાકીય એકમમાં ઉપયોગમાં લેવાતી હિસાબી પદ્ધતિ જાણવી ધંધાકીય એકમનો નફો કમાવવાની ક્ષમતા માપવી તમામ ધંધાકીય વ્યવહાર અંગે યોગ્ય અને સાચી નોંધ રાખવી. ભવિષ્યમાં કરવાના ઓડીટ અંગે યોજના બનાવવી ધંધાકીય એકમમાં ઉપયોગમાં લેવાતી હિસાબી પદ્ધતિ જાણવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પારિતોષિક કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું ? 1995 1993 1996 1994 1995 1993 1996 1994 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP