Talati Practice MCQ Part - 6 ગુજરાત સરકારે બળવંતરાય મહેતા સમિતિની ભલામણોને ગુજરાતમાં કઈ રીતે લાગુ કરી શકાય તે બાબત ચકાસવા માટે વર્ષ 1960માં કોની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કર્યું હતું ? જી.વી.કે. રાવ એલ.એમ. સિંધવી કે. સંથાતમ સમિતિ રસિકલાલ પરીખ જી.વી.કે. રાવ એલ.એમ. સિંધવી કે. સંથાતમ સમિતિ રસિકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે કોણ ઓળખાય છે ? રવિન્દ્રનાથ ટાગોર રાજા રવિ વર્મા નંદલાલ બોઝ રવિશંકર રાવળ રવિન્દ્રનાથ ટાગોર રાજા રવિ વર્મા નંદલાલ બોઝ રવિશંકર રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સામાન્ય રીતે દર એક કિ.મી.ની ઊંડાઈએ જતાં આશરે કેટલા તાપમાનનો વધારો થાય છે ? 10° 20° 15° 30° 10° 20° 15° 30° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઉનાળામાં, માટલામાં રાખેલ પાણીને ઠંડુ કરવા માટે જવાબદાર ઘટના ___ છે. પ્રસરણ આસૃતિ ઉચ્છવાસ બાષ્પીભવન પ્રસરણ આસૃતિ ઉચ્છવાસ બાષ્પીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે પૈકી કઈ વનસ્પતિમાંથી તેલ મળે છે ? જાસૂદ મસૂર સૂર્યમુખી ફલાવર જાસૂદ મસૂર સૂર્યમુખી ફલાવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 “ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો છે.’' - આ વિધાન કોણે કહ્યું હતું ? જયપ્રકાશ નારાયણ જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી ઉચ્છંગરાય ઢેબર જયપ્રકાશ નારાયણ જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી ઉચ્છંગરાય ઢેબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP