સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
આવકવેરા ધારો, 1961 મુજબ : વ્યક્તિ, એકાંકી વેપારી, ભાગીદારી પેઢી, શખ્શોનું મંડળ, સંયુક્ત હિન્દુ, કુટુંબ, કંપની, સરકાર વિ. ___ ગણાય.

આવકવેરા વિભાગ
શખ્સ
વ્યક્તિ
કરદાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ગુજરાત સરકાર દ્વારા પ્રતિવર્ષ 1લી મે 'ગુજરાત ગૌરવ દિવસ' તરીકે મનાવવામાં આવે છે. ચાલુ વર્ષે (1-5-2015) સરકાર દ્વારા આ દિવસ કયા સ્થળે ઉજવવામાં આવ્યો ?

નખત્રાણા
રાજપીપળા
મોડાસા
વ્યારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
જે કુલ ખર્ચ એકમના પ્રમાણમાં બદલાય છે પરંતુ એકમદીઠ ખર્ચ સ્થિર રહે છે તેને ___ ખર્ચ કહેવાય.

ચલિત
કામગીરી
મુડી
સ્થિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
એક જ બિલ્ડીંગ કે રૂમમાં રહેલા કમ્પ્યૂટરોને જોડવા માટે કયા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે ?

LAN
WAN
MAN
આપેલ પૈકી કોઈપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP