ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘જૂનું પિયર ઘર’ સોનેટ કયા છંદમાં રચાયેલું છે ? હરિગીત મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી હરિગીત મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશના ક્રમ પ્રમાણે નીચેના શબ્દોને ગોઠવતા નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય ગણાશે ? અક્ષાંશ, ઋતુ, ઉંમર, ઍકેડેમી, એંકાર, ઉગ્ર, અંગુષ્ઠ અક્ષાંશ, અંગુષ્ઠ, ઉગ્ર, ઉંમર, ઋતુ, એંકાર, ઍકેડેમી અક્ષાંશ, અંગુષ્ઠ, ઉગ્ર, ઉંમર, ઋતુ, ઍકેડેમી, એંકાર અક્ષાંશ, અંગુષ્ઠ, ઉગ્ર, ઉંમર, એંકાર, ઍકેડેમી, ઋતુ અક્ષાંશ, ઋતુ, ઉંમર, ઍકેડેમી, એંકાર, ઉગ્ર, અંગુષ્ઠ અક્ષાંશ, અંગુષ્ઠ, ઉગ્ર, ઉંમર, ઋતુ, એંકાર, ઍકેડેમી અક્ષાંશ, અંગુષ્ઠ, ઉગ્ર, ઉંમર, ઋતુ, ઍકેડેમી, એંકાર અક્ષાંશ, અંગુષ્ઠ, ઉગ્ર, ઉંમર, એંકાર, ઍકેડેમી, ઋતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દ માટે નીચેનામાંથી સમાનાર્થી શબ્દ શોધો.મુકતા - માછલી માયાળુ માઝા મોતી માછલી માયાળુ માઝા મોતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બહુવ્રીહી સમાસનું કયું સાચું ઉદાહરણ નથી તે જણાવો. દીર્ઘદ્રષ્ટિ મયૂરવાહિની નમાયાં ક્ષુધાતુર દીર્ઘદ્રષ્ટિ મયૂરવાહિની નમાયાં ક્ષુધાતુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા સામાસિક શબ્દો અને તેના સમાસોના જોડકામાં કયો વિકલ્પ સાચો છે ? દિક્કાલ - તત્પુરુષ દુઃખ વિયોગ - મધ્યમપદલોપી ત્રિકાલ - બહુવ્રીહી મડાગાંઠ - કર્મધારય દિક્કાલ - તત્પુરુષ દુઃખ વિયોગ - મધ્યમપદલોપી ત્રિકાલ - બહુવ્રીહી મડાગાંઠ - કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષામાં નપુસકલિંગ કોના માટે પ્રયોજાય છે ? સ્ત્રી અહીં દર્શાવેલ ત્રણ પૈકી એકપણ નહીં પુરુષ નાન્યતર જાતિ સ્ત્રી અહીં દર્શાવેલ ત્રણ પૈકી એકપણ નહીં પુરુષ નાન્યતર જાતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP